Posts

Showing posts with the label ઔરંગાબાદ

આગા ખાનના અનુયાયીઓનું હોદ્દેદારો દ્વારા શોષણ

Image
ઔરંગાબાદ , 11 નવેમ્બર 2016: અનેક ધાર્મિક સમુદાયોમાં સામાન્ય લોકો વિરોધ દર્શાવા માટે ડરે છે , અને તેમના આગેવાનો (હોદ્દેદારો ) તેમનું શોષણ કરે છે . ૮૦ ખોજા પરિવારો ( ગુજરાતના ઇસ્માઇલી મુસ્લિમો , જેઓ આગા ખાન અનુયાયીઓ છે ), ઔરંગાબાદમાં શાંતિપૂર્ણ રીતે તેમના દુઆ બંદગી નો મૂળભૂત અધિકારમાટે લડી રહ્યા છે . તેમના પર અન્યાય કરનારા છે અઝીઝ અબ્દુલ્લા સુરાણી , જે મુખી તરીકે ઓળખાતા સ્થાનિક હોદ્દેદાર છે અને સમીર રામઝનાલી મોતી , જે કામડીયા તરીકે ઓળખાતા સ્થાનિક હોદ્દેદાર છે . પૂર્વ મુખી રમઝાન શેર મોહમ્મદ ચારણિયા , અને અન્ય કેટલાક લોકો , જે ઇસ્માઇલી સમુદાયમાં ઊંચા સ્થાને છે , તેઓપણ આ ધાર્મિક - આર્થિક કૌભાંડમાં સંડોવાયેલા છે . ( આકસ્મિક રીતે , અઝીઝ અબ્દુલ્લા સુરાણી તાજેતરમાં આવેલી , જુહી ચાવલા અને શબાના આઝમી અભિનિત બોલિવૂડ ફિલ્મ ‘ ચોક એન ડસ્ટર ’ ના સહ - નિર્માતા છે .) ડિસેમ્બર 2015માં , હોદ્દેદારોએ દાયકાઓ જૂના ફઝલપુરા જમાતખાના ( સમુદાયના દુઆ બંદગી કરવાના હોલ ) ને તાળું મારી દીધું અનેઔરંગાબાદના ખોજા પરિવારોને ૧૨ કિમી દૂર આવેલા પાડેગાંવ ના જંગલ વિસ્તાર આસપાસના એક અનધિકૃત બાંધકામ હેઠળના માળખમા...